કેરળ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગત લોકસભામાં ગાંધી પરિવારની પરંપરાગત અમેઠી બેઠક પર ભાજપના સ્મૃતિ ઇરાની સામે હાર્યા હતા અને કેરળની વાયનાડ બેઠક પર તેમની જીત થઇ હતી, હાલમાં નાગરિકતા કાયદાને લઇને કોંગ્રેસ વિરોધીઓની સાથે ઉભી છે મોદી સરકારનો વિરોધ કરી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ રાહુલ અને ગાંધી પરિવારની જોરદાર ટીકા કરી છે, તેમને કહ્યું કે કેરળની જનતાએ રાહુલને જીતાડીને વિનાશનું કામ કર્યું છે, મોદીના વખાણ કરતા કહ્યું કે પાંચમી પેઢીના ગાંધી પરિવારના શાસક રાહુલ ગાંધીનો મોદી સામે કોઇ ચાન્સ જ નથી.
કેરળમાં એક કાર્યક્રમમાં તેમને કહ્યું કે હું રાહુલ ગાંધી કે ગાંધી પરિવારનો વિરોધી નથી, પરંતુ યુવા ભારત ગાંધી પરિવારના પાંચમી પેઢીના શાસકને નથી ઇચ્છતુ, જે વિદેશોમાં રજાઓ ગાળવા જાય છે, લોકો મોદીને જ પસંદ કરે છે, કારણ કે તે મહેનતુ છે અને દેશનું ભલુ વિચારી રહ્યાં છે, સાથે જ તેમને ઇશારો કર્યો કે રાહુલ ગાંધીને હવે 2024 લોકસભા ચૂંટણીમાં જીતાડવાની ભૂલ ન કરતા, હવે દેશની સૌથી જૂની સ્વતંત્રતા આંદોલન વખતની પાર્ટી કોંગ્રેસ દયનિય પરિવાર પાર્ટી બની ગઇ છે.
ગુહાએ કહ્યું કે સોનિયા ગાંધી મને અસ્ત પામેલા મુઘલ વંશની યાદ અપાવે છે જે પોતાની આગામી સ્થિતીથી અજાણ હતા, તેઓએ કોંગ્રેસના પતનની વાત કરી છે, ત્યારે તેમના આ નિવેદન પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે.
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03