Fri,19 April 2024,9:41 pm
Print
header

પર્સમાં આ 5 વસ્તુઓ રાખવાથી ક્યારેય નહી પડે પૈસાની તંગી !

પર્સનો ઉપયોગ પૈસા રાખવા માટે કરવામાં આવે છે. પર્સમાં પાંચ વિશેષ ચીજો રાખવાથી પૈસાની તંગી નહી રહે તેવું માનવામાં આવે છે. સ્વસ્તિક, ॐ, રાખી શકો છો. ચિત્ર અથવા પ્રતીક રાખો તો તે ફાટવું ન જોઈએ.રૂપિયા અને પૈસા બરાબર રાખો. પૈસા ફોલ્ડ કરીને ન રાખશો. સિક્કાને અલગ રાખો. જો તમે પૈસા યોગ્ય રીતે રાખશો તો ધનનો વ્યય થશે. પરિવારનો ફોટો રાખી શકો છો. ગુરુ અથવા દેવ-દેવતાઓનાં ચિત્રો ન રાખવા જોઇએ તેવી માન્યતા છે. 

તમારા પર્સમાં સોના અથવા પિત્તળનો ચોરસ ટૂકડો રાખો. તેને ગંગા જળથી ધોઈને ગુરુવારે રાખો. દર મહિને તેને સાફ કરો. આમ તમારા પર્સમાં કાયમી પૈસાની તંગી નહીં રહે. પર્સમાં કાગળની થોડી માત્રા જ રાખો. વધુ કાગળ રાખવાથી પૈસાનો સતત વ્યય થાય છે. ઉપરાંત પર્સ ખોવાઈ શકે છે. તમારી રાશિની વસ્તુઓ તમારા પર્સમાં રાખવી. તમારી રાશિ ચિહ્ન સાથે સંબંધિત છે તેનું નાનું પ્રતીક રાખો. તમે તમારી રાશિથી સંબંધિત રંગની કોઈપણ વસ્તુ રાખી શકો છો. તેથી ધનની પ્રાપ્તી સરળતાથી થશે.

અસ્વીકરણ

'આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી.આ માહિતી તમને વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, ઉપદેશો, માન્યતાઓ, શાસ્ત્રોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો હેતુ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને ફક્ત માહિતી તરીકે ધ્યાનમાં લેવો જોઈએ.આ સિવાય, આના કોઈપણ ઉપયોગની જવાબદારી પોતે વપરાશકર્તા પર રહેશે.'

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar