નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને કારણે દેશભરમાં હવાઇ સેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જો કે હવે દેશમાં ડોમેસ્ટીક હવાઇ સેવા શરુ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ખાનગી વિમાનો જેમ કે હેલિકોપ્ટર જેવા વિમાનના ઉડ્ડયનની મંજૂરી આપી દીધી છે, આ અંગે સિવિલ એવીએશન વિભાગે નોટીફિકેશન જાહેર કર્યુ છે. તેમાં કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જેમ કે કોઇ રાજ્યમાં જતા પહેલા તે રાજ્યની પરવાનગી જરુરી રહેશે. વિમાનને યોગ્ય રીતે સેનિટાઇઝ કરવું પડશે. અને કોરોનાથી બચવાના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.
ભારતના સૌથી વધારે પ્રાઇવેટ જેટ મુંબઇમાં છે. ત્યારે હવે ઉદ્યોગપતિઓ પણ દેશમાં મુસાફરી કરી શકશે, હવે માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સિવાય તમામ પ્રકારની હવાઇ સેવાની શરુઆત થઇ ચુકી છે.ઉલ્લેખનીય છે કે સોમવારથી શરુ થયેલી ફ્લાઇટમાં અમદાવાદ, મુંબઇ, દિલ્હી, લખનઉ, જેવા શહેરોથી વિમાની સેવાનું સંચાલન કરાયુ છે. આગામી 28 મી મેથી પશ્ચિમ બંગાળથી વિમાની સેવા શરુ થશે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33