ડોમેનિકાઃ મેહુલ ચોકસીની મુશ્કેલી વધતી નજરે પડી રહી છે ડોમેનિકા હાઈકોર્ટે મેહુલ ચોકસીની જામીન અરજી ફગાવી દીધી છે. બચાવ પક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરી છે કે કેલિકોમ નાગરિક તરીકે મેહુલ ચોકસી જામીનના હકદાર છે તેના પર માત્ર દંડ લગાવી શકાય છે. વકીલે એવી પણ દલીલ કરી કે મેહુલ ચોકસીનું સ્વાસ્થ્ય ઠીક નથી, આ સ્થિતિમાં ફ્લાઇટનું જોખમ લેવું ન જોઈએ.
વકીલે કહ્યું આ કારણોસર જામીનની રકમ લઈને તેને જામીન આપવા જોઈએ. જો કે કોર્ટ કહ્યું કે મેહુલ ચોક્સી ફ્લાઇટ રિસ્ક પર છે ઈન્ટરપોલે તેને નોટિસ આપી છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની ડોમેનિકામાંથી ગત મહિને ધરપકડ થઈ હતી મે મહિનાના અંતમાં એન્ટીગુઆથી ફરાર થયેલો ચોકસી ડોમેનિકાથી પકડાયો હતો. દરમિયાન સતત તેને ભારત લાવવાની વાતો થઈ રહી છે આ બધાની વચ્ચે એક બારબરા જરાબિકા નામની મહિલાનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે.
Fugitive diamantaire Mehul Choksi has been denied bail by the High Court in Dominica, on the grounds that he is a flight risk: Local media
— ANI (@ANI) June 12, 2021
(File pic) pic.twitter.com/7ibr6W5Ar3
મીડિયા રિપોર્ટ પ્રમાણે મેહુલ ચોકસી તેની ગર્લફ્રેન્ડ બારબરા જરાબિકાને મળવા એન્ટીગુઆથી ડોમેનિકા ગયો હતો. સામે બારબરાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતાં તેણે કહ્યું, હું મેહુલ ચોકસીની ફ્રેન્ડ હતી તે મને મળ્યો ત્યારે પોતાનું નામ રાજ જણાવ્યું હતું. બારબરાએ કહ્યું મેહુલ ચોકસીએ ગત વર્ષે મુલાકાત દરમિયાન વાત કરી હતી. તેણે ધીમે ધીમે મિત્રતા વધારી હતી બાદમાં ફલર્ટ કર્યું હતુ. જે બાદ તેણે ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટ કર્યું હતું પરંતુ તે નકલી નીકળ્યું હતું.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44