નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન કોરિડોર હેઠળ બનેલી ટનલ અને 5 અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીની નજર કચરા પર પડતા તેમણે પોતાના હાથે કચરો ઉપાડ્યો હતો. અને સ્વચ્છ ભારતનો સંદેશો આપ્યો હતો. આ કોરિડોર 6 લેનનો છે. કોરિડોરની મુખ્ય ટનલ, પ્રગતિ મેદાનમાંથી પસાર થઈને, રિંગ રોડને પુરાણા કિલ્લા રોડ થઈને ઈન્ડિયા ગેટ સાથે જોડે છે. તેના દ્વારા પ્રગતિ મેદાનના વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ સુધી પહોંચી શકાય છે. રીંગ રોડ, મથુરા રોડ અને ભૈરોન માર્ગ પર વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ હોય છે.ગાઝિયાબાદ, નોઈડા, NCR પ્રદેશ અને નજીકના કેન્દ્રોમાં ઝડપી વિકાસને કારણે આ ત્રણ રસ્તાઓ પર વાહનોની અવરજવર વધી છે. દિલ્હી-મથુરા એક્સપ્રેસ વેને કારણે ટ્રાફિક વધારે થાય છે. ત્યારે દિલ્હીમાં થતા આ વિકાસના કામોને લઇને જનતાને મુશ્કેલી ઓછી થશે.
#WATCH | Prime Minister Narendra Modi picks up litter at the newly launched ITPO tunnel built under Pragati Maidan Integrated Transit Corridor, in Delhi
— ANI (@ANI) June 19, 2022
(Source: PMO) pic.twitter.com/mlbiTy0TsR
નોઇડા અને ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ અને પૂર્વ દિલ્હીમાં રહેણાંક ટાઉનશીપના ઝડપી વિકાસને કારણે ઇન્ડિયા ગેટ અને ITPO- પ્રગતિ મેદાન વિસ્તારની આસપાસના રોડ નેટવર્ક પરનો ટ્રાફિક વધુ વધવાની શક્યતા છે. તેથી આ કોરિડોર લોકોની અવરજવર માટે ખોલવામાં આવ્યો છે. કોરિડોર સ્માર્ટ ફાયર મેનેજમેન્ટ, આધુનિક વેન્ટિલેશન, ઓટોમેટિક ડ્રેનેજ, ડિજિટલી નિયંત્રિત CCTV જેવી વૈશ્વિક સુવિધાઓથી સજ્જ છે.
ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ મળી છે. આટલા ઓછા સમયમાં આ કોરિડોર તૈયાર કરવો સરળ ન હતું. આ કોરિડોર જે રસ્તાઓની આસપાસ બનાવવામાં આવ્યો છે તે દિલ્હીના સૌથી વ્યસ્ત રસ્તાઓ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29