પોર્ટ મોરેસ્બીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લઇને હવે પાપુઆ ન્યૂ ગીનીમાં વડાપ્રધાનને મળ્યાં છે, સ્વાગત સમયે
પાપુઆ ન્યૂ ગીનીના પ્રધાનમંત્રી જેમ્સ મરાપે મોદીને પગે નમી પડ્યાં હતા, ભારતીય પરંપરામાં મોટા લોકોને પગે નમવાની પ્રથા છે ત્યારે વિદેશમાં પણ આ પ્રથા જોવા મળી, નરેન્દ્ર મોદીનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
મોદી રાજધાની પોર્ટ મોરેસ્બીમાં પહોંચ્યાં હતા, ત્યારે સ્વાગત સમયે અહીં લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા. વિદેશના વડાપ્રધાને મોદીને પગે નમીને આર્શીવાદ લીધા હતા. મોદીને જ્યારે જેમ્સ મરાપે પગે લાગ્યા ત્યારે મોદીએ તેમની પીઠ થબડાવી હતી. બંને નેતાઓ વચ્ચે એક અલગ જ પ્રકારની લાગણી જોવા મળી હતી. મોદીના સ્વાગત માટે અનેક નેતાઓ એરપોર્ટ પહોંચ્યાં હતા. પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લેનારા નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યાં છે.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Papua New Guinea for the second leg of his three-nation visit after concluding his visit to Japan. He was received by Prime Minister of Papua New Guinea James Marape. pic.twitter.com/U94yUQ2aCl
— ANI (@ANI) May 21, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
અમેરિકા નહીં નોંધાવે નાદારી, બાઇડેન અને રિપબ્લિકન સાંસદ કેવિન મેકકાર્થી વચ્ચે સમજૂતી- Gujarat Post | 2023-05-28 13:01:48
ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનિસે મોદીની કરી પ્રશંસા, કહ્યું- મોદી બોસ છે, તેમનું સ્વાગત કરવું નસીબની વાત છે | 2023-05-23 15:14:23
ગુયાનામાં એક શાળાના શયનગૃહમાં લાગી આગ, 19 બાળકોનાં મોત | 2023-05-23 08:32:43
પાપુઆ ન્યુ ગિનીમાં બોલ્યાં મોદી, કોરોનામાં પેસિફિક દેશોનું એકમાત્ર મદદગાર બન્યું હતુ ભારત | 2023-05-22 08:06:09
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07