(file photo)
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પીએમ મોદી ગુજરાત પર આપી રહ્યા છે વિશેષ ધ્યાન
પ્રધાનમંત્રી મોદી 29 મે ના બદલે 28 મે ના રોજ આવશે ગુજરાત
થોડા સમયથી મોદી પાટીદાર સમાજ પર વિશેષ ધ્યાન આપી રહ્યાં છે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પીએમ મોદી વધુ ધ્યાન આપી રહ્યાં છે. તેઓ ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. પ્રધાનમંત્રી 29 મે ના રોજ ફરી ગુજરાત મુલાકાતે આવવાના હતા પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે.
મોદી 28 મે ના રોજ ગુજરાત આવશે.28 મી એ સવારે ગાંધીનગરમાં સહકાર મહા સંમેલનને સંબોધન કરશે, સાંજે રાજકોટમાં હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં 2 લાખ પાટીદારોને સંબોધન કરશે. રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ લોકાર્પણ કાર્યક્રમ માટે મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમની વિગતો PMOએ કલેકટર પાસેથી માંગી છે. પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ વિશે વાત કરીએ તો 40 કરોડના ખર્ચે 200 બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બનાવાઇ છે. પાટીદાર સમાજ ટ્રસ્ટ તરફથી આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.
થોડા સમયથી મોદી પાટીદાર સમાજ પર વિશેષ ધ્યાન આપી રહ્યાં છે. તાજેતરમાં સુરતના સરથાણામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું પીએમ મોદીએ વર્ચ્યૂંઅલ ઉદ્ઘાટન કર્યું હતુ. કચ્છમાં 15 એપ્રિલે કે.કે.સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું પણ વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા ત્રણ દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. અને હવે ફરીથી તેઓ ગુજરાત આવી રહ્યાં છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18
પોલીસ વિભાગમાં મોટા ફેરફારો...65 ડીવાયએસપીની બદલી, 8 આઇપીએસને અપાયું પોસ્ટિંગ | 2024-03-14 19:05:29