બ્રાઝિલ: બ્રિક્સ સંમેલનમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદને લઇને કહ્યું કે દુનિયાના દેશોએ આતંકવાદ સામે એક થઇને લડવું પડશે, આતંકવાદના ફેલાવાના લઇને વૈશ્વિક અર્થવ્યવસ્થાને વર્ષે 1 ટ્રિલિયન ડોલરનું નુકસાન થઇ રહ્યું છે, વિકાસશીલ દેશોની આર્થિક વૃદ્ધિમાં અંદાજે 1.5 ટકાનો ઘટાડો થયો છે, આતંકવાદ વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ માટે સૌથી મોટો ખતરો છે. મોદીએ ટેરર ફંડિગ અને ડ્રગ્સનો વધતો કારોબાર દુનિયાના દેશો માટે ખતરો ગણાવ્યો છે.
બ્રિક્સ દેશોના સંમેલનમાં ભારત, બ્રાઝીલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકાના નેતાઓ હાજર રહ્યાં હતા, મોદી સિવાય પુતિન અને શી-જિનપિંગે પણ અહી ભાષણ આપ્યું હતુ, મોદીએ વેપાર અને આરોગ્યને લઇને વૈશ્વિક નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ સંમેલનમાં ખાસ કરીને બ્રિક્સ દેશો વચ્ચે વેપાર વધારવા અને તેમનો જીડીપી દર ઉંચો લાવવા મામલે ચર્ચા થઇ હતી.
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33