નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ભાગ લેવા સાંસદો રાજધાનીમાં છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડા સાથે મુલાકાત કરી હતી. જ્યાં પીએમ મોદીની વિનમ્રતા જોવા મળી હતી.
મોદીએ પૂર્વ પીએમ દેવેગૌડાને આદર સાથે સ્થાન ગ્રહણ કરવા કહ્યું હતુ, મોદી તેમનો હાથ પકડીને ખુરશી સુધી લઇ જઇ રહ્યાં હોવાના ફોટો પણ સામે આવ્યાં છે. બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તેની કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી.
Prime Minister Narendra Modi met former PM HD Devegowda in Parliament today.
— ANI (@ANI) November 30, 2021
Image Source: PM Modi's Twitter handle pic.twitter.com/7sEaRKsGd7
બીજી તરફ વાયનાડના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સસ્પેન્ડેડ સાંસદોની માફી મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું, આખરે કઈ વાતની માફી ? સંસદમાં જનતાનો અવાજ ઉઠાવવાની ? બિલકુલ નહીં ! કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભા સાંસદોના સસ્પેન્સનનો મુદ્દો ઉઠાવ્યો હતો. અગાઉના સત્રમાં ધમાલ કરવા મામલે સંસદમાંથી અનેક સાંસદનો સસ્પેન્ડ કરી દેવાયા છે, જેમને પાછી લેવાની માંગ થઇ રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38