આપના કાર્યકરોએ કેજરીવાલના નારા લગાવ્યાં હતા
આપના અગ્રણીઓ કેજરીવાલને કારમાં બેસાડીને રવાના થઇ ગયા
વડોદરાઃ આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે.તેઓ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર કેજરીવાલના આગમન સમયે ત્યાં હાજર લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યાં હતા. આ લોકો ભાજપના કાર્યકરો અને સમર્થકો હતો. સામે આપના કાર્યકરોએ કેજરીવાલના નારા લગાવ્યાં હતા. આ સ્થિતીમાં આપના અગ્રણીઓ કેજરીવાલને કારમાં બેસાડીને રવાના થયા હતા. મોદી મોદીના નારા લગાવનાર લોકોએ કહ્યું મોદી જ વિકાસ કરે છે.
આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. કેજરીવાલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા પછી એરપોર્ટથી ભાયલી રોડ સ્થિત ખાનગી હોટેલમાં પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમને વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ વિવાદ સામે આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીના એક ટ્વીટને કારણ રાજકારણ ગરમાયું છે. ઈસુદાન ગઢવીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધી ટીવી મીડિયાને ધમકીઓ આપીને અમારા પ્રવક્તાઓને ડિબેટ કરતા અટકાવનાર ભાજપે હવે કેજરીવાલ જીનો વડોદરામાં કાર્યક્રમ ન થાય તે માટે 13થી વધુ સભા સ્થળના માલિકોને જગ્યા નહીં આપવાની ધમકી આપીને બુકિંગ કેન્સલ કરાવ્યું છે. કેજરીવાલની લોકપ્રિયતાથી ડરી ગયેલી ભાજપ હવે ગુસ્સે ભરાઈ છે.
#WATCH | Delhi CM and AAP national convener Arvind Kejriwal greeted with ‘Modi-Modi’ chants in Vadodara, Gujarat…later ‘Kejriwal-Kejriwal’ chants also heard. pic.twitter.com/dr8HB5Hw2q
— ANI (@ANI) September 20, 2022
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ સીએમ ગેહલોતે પરિવાર સાથે કર્યું મતદાન, રાહુલ ગાંધીનું ટ્વિટ ચર્ચામાં- Gujarat Post | 2023-11-25 11:35:58
રાજસ્થાનની 199 બેઠકો પર મતદાન, વસુંધરાએ બાલાજી મંદિરમાં કરી પૂજા, ગેહલોતે કહ્યું- જીત અમારી જ થશે | 2023-11-25 09:00:08
રાહુલ ગાંધીના પનોતી નિવેદન પર મોહમ્મદ શમીએ કહી આ વાત- Gujarat Post | 2023-11-24 11:17:09
સોનિયા-રાહુલ ગાંધીને ઝટકો, ED એ યંગ ઈન્ડિયાની રૂ.751 કરોડની સંપત્તિ કરી જપ્ત- Gujarat Post | 2023-11-21 20:49:09
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
વડોદરામાં કોર્ટ રૂમમાં જ હાર્ટએટેક આવતાં વકીલ ઢળી પડ્યાં- Gujarat Pot | 2023-11-24 11:09:47
ACB ટ્રેપ- વડોદરા કોર્પોરેશનમાં રૂ.1.50 લાખની લાંચ લેનારો ઝડપાયા- Gujarat Post | 2023-11-13 16:34:09
વડોદરામાં કિશોરીના અશ્લિલ લખાણવાળાં ફોટો વાઇરલ થવાનો બનાવ...પ્રજ્ઞાચક્ષુ પિતાએ કરી લીધો આપઘાત | 2023-11-06 10:28:30
વડોદરા ભાજપના યુવા મોરચાના પ્રમુખ ભૂલ્યાં ભાન, અકસ્માતને લઇને થયેલી બોલાચાલીમાં સ્કૂટર ચાલકને માર્યો માર | 2023-10-20 12:24:18
વડોદરાઃ સાવલીમાં જીજાજીને ગાળો આપતા શખ્સને ઠપકો આપવા ગયેલા સાળાની હત્યા કરી નાખવામાં આવી- Gujarat Post | 2023-10-16 10:50:43