Sat,20 April 2024,2:03 am
Print
header

પાવાગઢ જનારા યાત્રિકો જાણી લેજો, આવતીકાલથી લઇને આ તારીખ સુધી રોપ-વે સેવા રહેશે બંધ

પંચમહાલઃ રજાઓના દિવસે પાવાગઢ દર્શન માટે જતા યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે, તારીખ 16થી 21 જાન્યુઆરી સુધી પાવાગઢ રોપ-વે સેવા રહેશે બંધ રહેશે. એન્યુઅલ મેન્ટેનન્સ માટે રોપ વે સેવા બંધ રહેશે.જેથી પાવાગઢ મંદિરે દર્શન માટે આવતા ભક્તોએ પગપાળા મંદિરે જવું પડશે. 21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ-વે સેવા ભક્તો માટે શરૂ થઇ જશે.

પાવાગઢમાં મકરસંક્રાતિના પર્વ પર 2 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં હતા. માં મહાકાળીના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. તાજેતરમાં પાવાગઢમાં વધારે પવનને કારણે બે દિવસ સુધી રોપ- વે સેવા બંધ રાખવામાં આવી હતી. રાજ્યમાં કડકડતી ઠંડીને કારણે લોકો તાપણાં અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યાં છે. હજુ બે દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch