(file photo)
સુરતઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુમડાનું ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં દાખલ થયેલો દર્દી ફરાર થઇ ગયો છે. લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવાથી દારૂ પીવા નહીં મળે તે વાતથી ગભરાઈને પાંડેસરાનો આ યુવક ઓપરેશન કરાવ્યાં વગર ફરાર થઈ ગયો હતો.
પાંડેસરાના બમરોલી વિસ્તારમાં રહેતો 25 વર્ષીય યુવક મજૂરી કામ કરીને પત્ની સહિત બાળકોનું ગુજરાન ચલાવે છે. દારૂ પીવાની કુટેવ ધરાવતા યુવકને ગુપ્તાંગના ભાગે મોટું ગુમડું થયું હતું. જેથી તેની સારવાર કરાવવા નવી સિવિલ હોસ્પિટલ તેનો ભાઈ લઈને આવ્યો હતો. ડોક્ટરે તપાસ કરીને ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. યુવક દારૂનો વ્યસની હતો અને ઓપરેશન પછી લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે તેવું વિચારી ઓપરેશન કરાવવાથી ઈન્કાર કરી દીધો હતો.
તેના ભાઈએ સમજાવ્યો કે જેટલા પણ દિવસ હોસ્પિટલમાં રહેશે ગમે તેમ કરીને દારૂની વ્યવસ્થા કરી આપશે, પણ તું ઓપરેશન કરાવી લે. જેથી તે તૈયાર થયો હતો અને દાખલ થયો હતો, પરંતુ તે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. આ ઘટના સુરત સિવિલ હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બની હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41