પાટણ: સિદ્ધપુરની નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલનો અસલી ચહેરો હવે લોકોની સામે આવી ગયો છે, નરાધમ પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલના ત્રાસથી કોલેજની વિદ્યાર્થિનીઓ ત્રાહિમામ પોકાળી ઉઠી છે, રાતના સમયે તેને એક વિદ્યાર્થિનીને વ્હોટ્સએપમાં મેસેજ કર્યો હતો કે તારી ફિગર મસ્ત છે, સ્ટેટસમાં તારો ફોટો બહુ જ મસ્ત લાગી રહ્યો છે, આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ કોલેજમાં વિરોધ પ્રદર્શન કરીને પ્રિન્સિપાલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, કોલેજ કેમ્પસમાં સૂત્રોચ્ચાર થયા હતા કોલેજ બચાવો, પ્રેન્સિપાલ હટાવો, પ્રિન્સિપાલને જૂતા મારો, દિકરીઓ બચાવો.
પ્રિન્સિપાલ પર આરોપ છે કે તે જ્યારે ઓફિસમાં એકલા હોય છે,ત્યારે વિદ્યાર્થિની ને બોલાવીને તેમની પાસે બેસાડી રાખે છે. અમદાવાદ અને જામનગરમાં પણ મહેન્દ્ર પટેલ સામે વિદ્યાર્થિનીઓની છેડતીની ફરિયાદ કરી હતી, બાદમાં તેમને ત્યાંથી હટાવી દેવાયા હતા, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ આ સમગ્ર કાંડની તપાસના આદેશ આપી દીધા છે, અને તેમાં દોષિત સાબિત થાય તો પ્રિન્સિપાલ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ, આ ઘટના બાદ હાલમાં પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલ લાપત્તા છે, પરંતુ તેની આવી હરકતોને કારણે અનેક વખત બદલી થઇ ચૂકી છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12