અમદાવાદઃ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડવામાં સંડોવાયેલા 15 આરોપીઓને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યાં છે. પેપર લિકનું બિહાર અને ઓરિસ્સા કનેક્શન સામે આવ્યું છે, અરવલ્લીના કેતન બારોટ અને રાજ બારોટની પણ ધરપકડ કરાઇ છે, સાથે જ પ્રાંતિજના હાર્દિક શર્માને પણ ઝડપી લેવાયો છે, અગાઉના અનેક પેપરોના કૌભાંડમાં હાર્દિકનું નામ ચર્ચાઇ રહ્યું છે, સ્થાનિકો કહી રહ્યાં છે કે શર્મા પેપર લાવીને સાબરકાંઠા અને અરવલ્લીના શિક્ષકોને પણ આપતો હતો, આ પેપરો 10 થી 12 લાખ રૂપિયામાં વેચાતા હતા. ઉર્જા વિભાગની પરીક્ષામાં પણ શર્માએ અનેક ઉમેદવારો પાસેથી રૂપિયા લીધા હોવાની ચર્ચા છે.
આવી રીતે ફોડવામાં આવ્યું પેપર
જીત નાયક કે.એલ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો, તેને 30 હજાર રૂપિયામાં પેપરની કોપી પ્રદીપ નાયકને આપી હતી. તેને બિહારના મોરારી પાસવાનનો સંપર્ક કરીને વડોદરામાં ભાસ્કર ચૌધરીનો સંપર્ક કર્યો, ભાસ્કરે કેતન બારોટનો સંપર્ક કર્યો હતો અને પેપર ઉમેદવારોને વેચવાનું નક્કિ કરાયું હતુ. વડોદરામાં જ પેપર સોલ્વ કરવાની વાત હતી, પરંતુ તે પહેલા જ એટીએસે રેડ કરીને કૌભાંડીઓને ઝડપી લીધા હતા.
હાર્દિક શર્માના શિક્ષકો સાથેના સંબંધો ખુલી શકે છે
પ્રાંતિજના હાર્દિક શર્માનું અગાઉ ઉર્જા વિભાગની પરીક્ષા અને અન્ય પરીક્ષાઓમાં નામ ચર્ચાયું હતુ, તે પ્રાંતિજના વદરાડનો રહેવાસી છે અને અમદાવાદના નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ કોલેજમાં ભાગીદાર છે, સાથે જ બાયડ અને અન્ય જગ્યાએ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં ભાગીદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાર્દિક સાબરકાંઠા અને અરવલ્લીમાં પેપરો વેંચીને કરોડપતિ થયો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યાં છે. જોવું રહ્યું તેની સાથે કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે શું કાર્યવાહી થાય છે ?
યુવરાજસિંહે કહ્યું હજુ મોટી માછલીઓ બહાર છે
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે અગાઉ જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનાને લઇને સરકારને ચેતવણી આપી દીધી હતી, અગાઉના પેપર લિક કેસોમાં તેને અરવલ્લી અને સાબરકાંઠાને કૌભાંડીઓના નામો સરકારને આપ્યાં હોવા છંતા તેમની સામે કોઇ કાર્યવાહી કરાઇ નહીં અને અંતે બેખૌફ કૌભાંડીઓએ 8 લાખ કરતા વધુ ઉમેદવારોને પરીક્ષા આપવા ન દીધી. યુવરાજસિંહ આ કૌભાંડમાં હજુ કેટલાક લોકોના નામો સરકારને આપી શકે છે, જો સરકાર કડક કાર્યવાહી કરે છે તો જ લાખો ઉમેદવારોને ન્યાય મળશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01