ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.પાકના સ્વાસ્થ્ય મંત્રી ફૈઝલ સુલતાને એક ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ ઘરે જ સેલ્ફ આઇસોલેશનમાં છે.
બે દિવસ પહેલાં જ લીધી હતી વેક્સિન
વડાપ્રધાન ઈમરાન ખાને ચીનથી આવેલી કોરોના વાયરસ માટેની વેક્સિન સિનોફાર્મ નો પહેલો ડોઝ લીધો હતો. એક દિવસ બાદ જ તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પોતે વેક્સિન લીધા બાદ ઈમરાન ખાને પાકિસ્તાનના નાગરિકોને પણ વેક્સિનેશન કરાવવા માટે અપીલ કરી હતી.
પાકિસ્તાનમાં હાલ 29 હજાર 576 એક્ટિવ કેસ છે. જોહ્ન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના 6,23,135 કેસ નોંધાયા છે અને 13,799નાં મૃત્યુ થયાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
દુબઈમાં વરસાદે મચાવી તબાહી, એરપોર્ટ પાણીથી ભરાઈ ગયું, પાડોશી ઓમાનમાં 18 લોકોનાં મોત | 2024-04-17 08:38:08
ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં વરસાદને કારણે સર્જાઇ તારાજી, ભૂસ્ખલન બાદ કાદવમાં દટાતા 20 લોકોનાં મોત | 2024-04-16 09:36:23
સરબજીતનો હત્યારો સરફરાઝ જીવતો હોવાનો પાકિસ્તાનના પોલીસ અધિકારીનો દાવો, ભારત પર લગાવ્યો આ આરોપ | 2024-04-16 09:09:53
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29