ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ફરીથી મોટો આતંકવાદી હુમલો થયો છે જેમાં 6 ચીની નાગરિકો સહિત 10 લોકોનાં મોત થઇ ગયા છે. મૃતકોમાં ચીનના જે નાગરિકો છે તેઓ એન્જિનિયર હતા અને અહીં ચીનની કંપની માટે કામ કરી રહ્યાં હતા, ઘાયલ થયેલા અન્ય લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મૃતકોમાં બે પાકિસ્તાની સૈનિકોનો પણ સમાવેશ થાય છે.
#BREAKING 10 killed, including 6 Chinese nationals, in Pakistan bus blast: officials pic.twitter.com/hpl88u4JCC
— AFP News Agency (@AFP) July 14, 2021
ઉત્તર પાકિસ્તાનમાં આ બોમ્બ બ્લાસ્ટ થયો છે જે બસને નિશાન બનાવવામાં આવી છે તેમાં ચીનના નાગરિકો સવાર હતા જેઓ ચીની કંપનીના કામ માટે જઇ રહ્યાં હતા. આ કર્મચારીઓ ડૂસા ડેમની સાઇટ પર કામ કરવા જઇ રહ્યાં હતા. જ્યાં ચીન પાકિસ્તાન સાથે મળીને ડેમ બનાવી રહ્યું છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધુ હતી કે જેનો અવાજ આસપાસના વિસ્તારોમાં સંભળાયો હતો, બોમ્બ બ્લાસ્ટની જવાબદારી હજુ સુધી કોઇ સંગઠને લીધી નથી, સેનાએ આ વિસ્તારમાં મોરચો સંભાળી લીધો છે થોડા દિવસ પહેલા પણ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં અનેક લોકોનાં મોત થઇ ગયા હતા અને બીજા મોટા હુમલાએ પાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33