નવી દિલ્હીઃ આગામી મહિને શ્રીલંકામાં રમાનારી વન ડે અને ટી-20 શ્રેણી માટે ગુરુવારે મોડી રાત્રે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં શિખર ધવનને કેપ્ટન બનાવાયો છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને વાઇસ કેપ્ટન બનાવાયો છે ટીમમાં યુવા ખેલાડીઓ પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. ટીમમાં આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા ઋતુરાજ ગાયકવાજ, દેવદત્ત પડ્ડિકલ જેવા યુવા ખેલાડીને સામેલ કરવામાં આવ્યાં છે.
ઉપરાંત પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, સંજુ સેમસન, નવદીપ સૈની, ચેતન સાકરીયા, કુલદીપ યાદવ, દીકપ ચાહરનો પણ સમાવેશ કરાયો છે.
India Squad:
— BCCI (@BCCI) June 10, 2021
Shikhar Dhawan (C), Bhuvneshwar Kumar (VC), P Shaw, D Padikkal, R Gaikwad, Suryakumar Yadav, M Pandey, H Pandya, Nitish Rana, Ishan Kishan (WK), S Samson (WK), Y Chahal, R Chahar, K Gowtham, K Pandya, Kuldeep Yadav, V Chakravarthy, D Chahar, N Saini, C Sakariya
ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસમાં 13, 16 અને 18 જુલાઈએ વન ડે મેચ રમશે. જ્યારે 21,23 અને 25 જુલાઈએ ટી-20 રમાશે. રસપ્રદ વાત એ છે કે ભરાતીય ટીમ એક સાથે બે સીરિઝ રમશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે CSKનું મોટું પરાક્રમ, GTએ શુભમન ગિલની કેપ્ટન્સીમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો | 2024-03-27 09:51:59