સુરતમાં હાર્ટએટેકની વધુ એક ઘટના
પત્નીના મોતથી પતિ ભાંગી પડ્યો
પુત્રીએ ગુમાવી માતાની છત્રછાયા
સુરતઃ રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. સુરતમાં ગર્ભવતી મહિલાનું હાર્ટએટેકથી નિધન થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સુરતના નવાગામ ડિંડોલીમાં રહેતી 36 વર્ષીય મહિલાને બાથરૂમમાં હાર્ટએટેક આવ્યો હતો. જે બાદ તેને દવાખાને લઈ જવાતાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. મૃતક મહિલાને સંતાનમાં એક પુત્રી છે. પત્નીના નિધનથી પતિ ભાંગી પડ્યો હતો અને રૂદન કર્યું હતું, જ્યારે પુત્રીએ માત્રાની છત્રછાયા ગુમાવી હતી. ગત સપ્તાહે સુરતમાં એક જ દિવસમાં છ લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા.
તાજેતરમાં ગ્રેટર નાઈડાના જલપુરા ગામની શાળામાં 15 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મળતી માહિતી મુજબ હાર્ટએટેક આવ્યો તે પહેલા બાળક મેદાનમાં રમતો હતો. શાળામાં રજા પડી પછી ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો.જે બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબો હાર્ટ એટેક્થી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો બીજો દિવસ, ખાટું શ્યામ મંદિરમાં દર્શનનો કાર્યક્રમ રદ્દ- Gujarat Post | 2023-05-27 12:31:22
સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં સામેલ થવા મોટી સંખ્યામાં ઉમટ્યાં ભક્તો- Gujarat Post | 2023-05-26 12:24:50
અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન, હવે મથુરાનો વારો, અમદાવાદમાં બાગેશ્વર બાબાનું નિવેદન | 2023-05-25 21:02:56
સુરતમાં સાયબર વિભાગની ટીમના દરોડા, 1.41 કરોડની રોકડ મળી- Gujarat Post | 2023-05-25 11:50:37
અમદાવાદ, સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ- Gujarat Post | 2023-05-24 15:56:03