(File Photo)
ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી
જામનગરમાં આવ્યો પહેલો કેસ
તંત્ર દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા અન્ય લોકોની શોધખોળ
જામનગરઃ જેનો ડર હતો તે ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. જામનગરના શંકાસ્પર કોરોના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવી ગયો છે. જેમાં તેનામા ઓમિક્રોન વેરિયન્ટ હોવાની પુષ્ટિ થઈ છે.ઝિમ્બાબ્વેથી પરત ફરેલા 72 વર્ષીય વૃદ્ધમાં કોરોનાનો નવો વેરિએન્ટ એમિક્રોન જોવા મળ્યો છે. જેને લઇને તંત્રએ તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોની શોધખોળ શરુ કરી છે.
દેશ અને દુનિયામાં ઓમિક્રોન નવી મુસીબત બની ગયો છે. કેનેડાએ ઓમિક્રોનના 15 કેસ મળ્યાં હોવાની પુષ્ટિ કરી છે. જે બાદ કોરોના ફરી વખત તીવ્ર ગતિએ ફેલાઇ શકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાહેર સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. તેઓ સતત ભારત આવતા-જતાં રહે છે. આ સ્થિતિમાં ઓમિક્રોનના કેસને લઇને ભારત માટે પણ ચિંતાની વાત છે.બીજી તરફ દેશમાં કેનેડાથી પરત ફરેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેનેડામાં વધી રહેલા કેસ ચિંતા વધારનારા છે, કારણકે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાથી આવતાં યાત્રીઓને લઈ એલર્ટ મોડ હતો.પરંતુ હવે કેનેડામાં પણ ઓમિક્રોનનના કેસ વધવા વાગ્યા છે, જે ભારત માટે સાવધાની રાખવાનું દર્શાવે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29