વોશિંગ્ટનઃ વિશ્વમાં હાલમાં સૌથી વધુ કોરોનાના કેસ અમેરિકામાં છે, 13 લાખ જેટલા લોકો કોરોનાગ્રસ્ત બન્યાં છે અને મોતનો આંકડો 90 હજારની નજીક પહોંચી ગયો છે, ભારતમાં પણ કોરોનાના દર્દીઓનો આંકડો 86 હજાર જેટલો થઇ ગયો છે અને 2750 જેટલા લોકોનાં મોત થઇ ગયા છે, આ સ્થિતીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોરોનાની મહામારીમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે, શક્ય તમામ પ્રકારની મદદ કરવામાં આવશે, તેઓ ભારતને વેન્ટિલેટર પણ ફ્રી આપશે.
ટ્રમ્પે કહ્યું છે કે અમે પીએમ મોદીની સાથે છીએ અને ભારત સાથે મળીને કોરોનાની રસી બનાવવાની દિશામાં આગળ વધીશું, એપ્રિલ મહિનામાં ભારતે અમેરિકાને હાઈડ્રોક્સી ક્લોરોક્વીન દવાનો જથ્થો મોકલ્યો હતો, આ દવા કોરોનાના દર્દીઓને આપવામાં આવે છે. ત્યારે પણ ટ્રમ્પે ભારતને મદદ કરવાનું વચન આપ્યું હતુ. અને ફરીથી ભારત સાથે સહયોગ કરીને આગળ વધવાની વાત કહી છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33