ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે અને સાજા થતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 13021 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જે સૌથી મહત્વની બાબત છે કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે છેલ્લા 6 દિવસથી રોજના અંદાજે 10 હજારથી વધુ લોકો સાજા થઇ રહ્યાં છે છેલ્લા 24 કલાકમાં 12,545 નવા કેસ આવ્યાં છે
વધુ 123 લોકોનાં મોત થઇ ગયા છે. કુલ મોતનો આંકડો 8,035 થયો છે આજે સૌથી વધારે અમદાવાદમાં 17, રાજકોટમાં 15, સુરત અને વડોદરામાં 13-13 લોકોનાં મોત થઇ ગયા છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાને કારણે મોત થઇ રહ્યાં છે. જો કે ચિંતાનો વિષય એ છે કે રાજ્યમાં હજુ પણ 1,47,525 સક્રીય કેસ છે અને 786 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12