Tue,23 April 2024,9:32 pm
Print
header

NIA ના ગુજરાતમાં દરોડા, સુરત, વાપી અને બોટાદમાં હાથ ધરાઇ તપાસ

ફાઇલ ફોટો 

સુરતઃ દેશવિરોધી પ્રવૃતિઓમાં સામેલ લોકો સામે કાર્યવાહી યથાવત છે, એનઆઇએની ટીમોએ ફરીથી ગુજરાતમાં દરોડા કર્યાં છે, જેમાં સુરત, વાપી અને બોટાદમાં તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ગઝવા એ હિન્દ સંગઠનની પ્રવૃતિઓને લઇને તપાસ થઇ રહી હતી, જેમાં હવે આ સંગઠનના સંપર્કોને લઇને દરોડા થઇ રહ્યાં છે.

રાણપુરમાં અબ્દુલ વૈદ, સુરતમાં મોહમ્મદ સોહેલ અને વાપીના ફરાઝખાનના મકાનો પર દરોડા

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર કાર્યવાહી બાદ વધુ એક કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન ગઝવા-એ-હિન્દના અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરાશે. આ સંગઠન પણ દેશવિરોધી પ્રવૃતિઓમાં સામેલ છે.

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ ગઝવા એ હિંદ સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ગુજરાતમાંથી પણ અનેક લોકોની ધરપકડના ભણકારા વાગી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch