Sat,20 April 2024,10:29 am
Print
header

BIG NEWS- આ રહ્યાં નવા મંત્રીઓના નક્કિ જેવા નામ, શપથ માટે ફોન આવી ગયા છે

ગાંધીનગરઃ સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ તૈયાર થઇ ગઇ છે. 1.30 વાગ્યે શપથવિધી યોજાવાની છે તે પહેલા ભાજપ કાર્યાલયથી મંત્રીપદના શપથ માટે ધારાસભ્યોને ફોન આવી ગયા છે.

નવા મંત્રીમંડળમાં આ ધારાસભ્યોને સ્થાન મળવાનું નક્કિ જેવું

રાજેન્દ્ર ત્રિવેદી 

જીતુ વાઘાણી

રૂષિકેશ પટેલ

પૂર્ણેશ મોદી

રાધવજી પટેલ

કનુ દેસાઇ

કિરીટસિંહ રાણા

નરેશ પટેલ

પ્રદિપ પરમાર

અર્જુનસિંહ ચૌહાણ 

હર્ષ સંઘવી

જગદીશ પંચાલ

બ્રિજેશ મેરજા

જીતુ ચૌધરી

મનીષા વકીલ  

મુકેશ પટેલ

નીમિષા સુથાર

અરવિંદ રૈયાની 

કુબેર ડિંડોર

કિર્તીસિંહ વાઘેલા 

ગજેન્દ્ર પરમાર

રાઘવજી મકવાણા 

વિનોદ મોરડિયા

દેવાભાઇ માલવ

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch