Sun,16 November 2025,6:28 am
Print
header

આ રહી નવા મંત્રીમંડળની યાદી, 26 ચહેરાઓને મળ્યું સ્થાન

  • Published By mahesh patel
  • 2025-10-17 10:13:27
  • /

ગાંધીનગરઃ થોડા જ કલાકોમાં ગુજરાત સરકારના નવા મંત્રીઓની શપથવિધી યોજાવા જઇ રહી છે, જે માટે કોલ આવવાના શરૂ થઇ ગયા છે, કનુભાઇ દેસાઇ, પ્રફુલ પાનસેરીયા, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા ફરી મંત્રી બનશે. 

આ ઉપરાંત પરષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી, સંગીતા પાટીલને કોલ આવી ગયા છે. અર્જુન મોઢવાડિયા, કાંતિ અમૃતિયા, રિવાબા જાડેજા, જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, નરેશ પટેલને કોલ આવ્યાં છે. 

ડો.પ્રદ્યુમન વાજા, પીસી બરંડા, સ્વરૂપજી ઠાકોર, દર્શનાબેન વાઘેલા, ડો.જયરામ ગામિત, ત્રિકમ છાંગા, રમેશ કટારાને આવ્યો ફોન. 

મંત્રીમંડળની યાદી

1. પ્રફુલ પાનસેરીયા
2. કુંવરજીભાઈ બાવળીયા
3. ઋષિકેશ પટેલ
4. કનુ દેસાઇ 
5. પરસોતમ સોલંકી
6. હર્ષ સંઘવી 
7. પ્રદ્યુમન વાજા
8. નરેશ પટેલ 
9. પીસી બરંડા 
10. અર્જુન મોઢવાડિયા
11. કાંતિ અમૃતિયા
12. કૌશિક વેકરીયા 
13. સ્વરૂપજી ઠાકોર
14. દર્શનાબેન વાઘેલા
15. જીતુભાઈ વાઘાણી
16. રીવા બા જાડેજા 
17. ડો જયરામ ગામીત 
18. ત્રિકમભાઈ છાંગા
19. ઇશ્વરસિંહ પટેલ 
20. મનિષા વકીલ 
21. પ્રવિણ માળી 
22. સ્વરૂપજી ઠાકોર
23. સંજયસિંહ મહિડા 
24. કમલેશ પટેલ 
25. રમણ સોલંકી

ગુજરાતની નવી કેબિનેટ

    સૌરાષ્ટ્રમાંથી 9 ધારાસભ્યોનો સમાવેશ
    ભૂપેન્દ્ર પટેલની ટીમમાં ત્રણ મહિલાનો સમાવેશ
    મંત્રીમંડળમાં 3 SC, 4 ST, 9 OBC અને 7 પટેલોને સ્થાન 
    મંત્રીમંડળમાં 1 ક્ષત્રિય અને 1 જૈનનો સમાવેશ
    ઉત્તર ગુજરાતમાંથી 3 ધારાસભ્યોનો સમાવેશ
    દક્ષિણ ગુજરાતમાંથી 6 ધારાસભ્યોનો સમાવેશ
    મધ્ય ગુજરાતમાંથી 5 ધારાસભ્યોનો સમાવેશ
    કોંગ્રેસમાંથી આવેલા માત્ર 1 નેતાને મળ્યું મંત્રીપદ 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch