રૂપિયા 15 હજારની લાંચ ઓફિસની બહાર જ લેવામાં આવી
ફરિયાદીને હેરાન કરનાર સરકારી બાબુની ધરપકડ
નવસારીઃ એસીબીએ 15 હજાર રૂપિયાની લાંચ લેનારા સરકારી બાબુને ઝડપી લીધો છે. માછીમાર પાસેથી લાંચ લેનારા આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ
દિપક ચૌહાણની ધરપકડ કરી છે. ફરિયાદીના પિતાનો માછીમારનો ધંધો છે અને તેમને ટોલરબોટ માટે નવુ એન્જીન ખરીદ્યું હતું. જેમાં સબસિડી મળે છે. તેમની અરજી પાસ કરવા માટે અને નામ ટ્રાન્સફ કરવા માટે 15 હજારની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીને સંપર્ક કર્યો હતો ACBની ટીમે મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી, જૂની બહુમાળી બિલ્ડીંગ, બીજો માળ, આરોપીની ઓફિસની બહાર જ લાંચ લીધી અને એસીબીએ તરત જ ટ્રેપ કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા તેલ સંગ્રહ ટાંકી પર હુમલો, આગ ભભૂકી | 2026-03-12 09:33:17
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું | 2026-03-09 18:32:38
T- 20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યાએ પોતાના આગામી મોટા લક્ષ્યનો ખુલાસો કર્યો, 2028 વિશે આ વાત કહી | 2026-03-09 08:36:15
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા ચકચાર | 2026-03-07 09:37:59
ભરૂચમાં11 વર્ષની માસૂમ સગીરા પર પડોશી નરાધમે આચર્યું દુષ્કર્મ, પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ | 2026-03-05 17:13:18
સુરત પાસપોર્ટ ઓફિસમાં 3 દિવસમાં બીજી વાર ધમકીનો શંકાસ્પદ મેઇલ મળ્યો | 2026-03-02 19:24:17