ચંદીગઢઃ પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સંકટ ઘણા અંશે ટળી ગયું છે. આજે પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું છે.
સિદ્ધુની તાજપોશી પહેલા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ તમામ ધારાસભ્યો અને કોંગ્રેસના પદાધિકારીઓ માટે ટી પાર્ટી રાખી હતી. જેમાં સિદ્ધુ સહિત અન્ય તમામ નેતાઓ હાજર રહ્યાં હતા. લાંબા સમય બાદ સિદ્ધુ અને કેપ્ટન એક મંચ પર જોવા મળ્યાં હતા
ગુરુવારે પંજાબ કોંગ્રેસના નવા વર્કિંગ પ્રેસિડેંટ સંગતસિંહ, કુલજીત નાગરા, કેપ્ટન અમરિંદર સિંહને આમંત્રણ આપવા ગયા હતા, જેનો તેમણે સ્વીકાર કર્યો હતો. જ્યારે સિદ્ધુએ મોકલેલા આમંત્રણમાં લખ્યું હતું કે, કેપ્ટન પરિવારના વડીલ છે. આ સ્થિતિમાં તે ટીમને આશીર્વાદ આપવા આવે.
Punjab Chief Minister Captain Amarinder Singh meets newly appointed State Congress chief Navjot Singh Sidhu at Punjab Bhawan in Chandigarh.
— ANI (@ANI) July 23, 2021
The CM had invited party's MLAs, MPs & senior functionaries from the state for tea.
(Pic source: AICC) pic.twitter.com/HnULbOjAXc
સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષનું સુકાન સોંપ્યાં બાદ સતત નેતાઓ સાથે તેઓ મુલાકાત કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેમણે અમૃતસર, નવાંશહેર સહિત અનેક વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38