ફાઇલ ફોટો
અમદાવાદઃ નરોડા ગામ હત્યાકાંડના કેસમાં વિશેષ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. 20 એપ્રિલે સ્પેશિયલ SIT જજ એસકે બક્ષીની કોર્ટે 68 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં હતા. 2002માં થયેલા આ રમખાણોમાં 11 લોકોનાં મોત થયા હતા. આ પછી તપાસના આધારે પોલીસે ગુજરાતના પૂર્વ મંત્રી અને બીજેપી નેતા માયાબેન કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત 86 લોકોને આરોપી બનાવ્યાં હતા. આ 86 આરોપીઓમાંથી 18ના મોત થઈ ચૂક્યા છે. આ કેસમાં 21 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે અને અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે.
નિર્ણય આવ્યાં બાદ અનેક નેતાઓ તરફથી પ્રતિક્રિયા આવી છે. રાહત ઈન્દોરીની એક કવિતા પોસ્ટ કરતા AIMIMના વડા અસરૂદ્દીન ઓવૈસીએ લખ્યું છે, 'જ્યાં જાઓ ત્યાં ધુમાડો ફેલાવો, જ્યાં પહોંચો ત્યાં ધમાલ કરો. રાજનીતિએ તમને અધિકાર આપ્યો છે, લીલી જમીનોને લાલ કરો. તમે અપીલ પણ કરો, દલીલ કરો. તમે સાક્ષી પણ છો, તમે વકીલ પણ છો, તમારી ઇચ્છાથી કોઇને પણ હલાલ કરો.'
ચૂકાદા બાદ આરજેડી નેતા મનોજ કુમાર ઝાએ પણ નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે નરોડામાં કંઈ થયું નથી. કોઈ મૃત્યું પામ્યું નથી, બસ. જય હિંદ.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે ચૂકાદા બાદ ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે 11 મુસ્લિમો માર્યાં ગયા. નરોડા ગામમાં તેમના ઘરો સળગાવી દેવામાં આવ્યાં હતા. જે સાક્ષીઓએ માયા કોડનાનીને હત્યાકાંડની આગેવાની લેતા જોયા તેમનું શું થયું ? ગુજરાતની ન્યાયતંત્ર શરમજનક ! નરોડાગામ હત્યાકાંડ કેસના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. ખૂબ જ ટૂંક સમયમાં અમે એ પણ સાંભળીશું કે ત્યાં કોઈ નરસંહાર થયો જ નથી !
નોંધનીય છે કે 2002માં ગોધરામાં ટ્રેનમાં 58 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. ગોધરાકાંડના વિરોધમાં બીજા દિવસે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદના નરોડા ગામમાં કોમી હિંસા ફેલાઈ હતી. કેટલાક લોકોના ટોળાએ દુકાનો બંધ કરાવવાનું શરૂ કર્યું હતું. સમય સવારના 9 વાગ્યાની આસપાસના હતો, ભીડ ઘણી વધી ગઈ હતી, ઘરના દરવાજા બંધ હતા. આ દરમિયાન ભીડમાંથી જ હિંસા ફાટી નીકળી હતી, પથ્થરમારો કરાયો હતો. થોડીવારમાં નરોડા ગામ વિસ્તારનો આખો માહોલ બદલાઈ ગયો હતો. આગચંપી, તોડફોડ જેવા દ્રશ્યો ચારેબાજુ દેખાતા હતા અને 11 લોકોની હત્યા કરાઇ હતી. નરોડા ગામ અને નરોડા પાટિયા બંને વિસ્તાર હિંસાનું નિશાન બન્યા હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત | 2024-03-26 19:59:19
અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે | 2024-03-25 13:52:51
ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો | 2024-03-22 12:52:10