નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતો ત્રણેય કૃષિ કાયદાઓ પાછા લેવાની માંગ સાથે રસ્તાઓ પર જ છે ત્યારે હવે આ સમયે જ મોદીએ ફરી કૃષિ સેક્ટર પર નવું નિવેદન આપતા કહ્યું છે કે દેશમાં ખેતીના વિકાસ માટે પ્રાયવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવું જરૂરી છે. જે નાના ખેડૂતોને પણ ફાયદાકારક રહેશે. તેમને પાકનું યોગ્ય વળતર મળે તે માટે પ્રાયવેટ કંપનીઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
મોદીએ એક કાર્યક્રમમાં ઓનલાઇન સંબોધનમાં ખેડૂતોના વિકાસની વાત કરતા કહ્યું કે બજેટમાં સરકારે ખેતીને લગતા અનેક સારા નિર્ણયો કર્યા છે જે ખેડૂતોના હિતમાં છે. તેમને કિસાન રેલ અને ખેતી માટે નવા ટ્રાન્સપોર્ટેશનની વાત કરી સાથે જ ક્લસ્ટર બનાવવા મામલે પણ તેમને વાત કરી છે. મોદીએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને આગળ આવવા અપીલ પણ કરી છે, જો કે હાલમાં ખેડૂતો આ બધી વાતોને લઇને જ નારાજ છે અને મોદી સરકાર સામે મહિનાઓથી આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતોને ડર છે કે પ્રાયવેટ કંપનીઓ તેમની જમીનો પડાવી લઇ શકે છે, જો કે નવા કાયદામાં આવી કોઇ વાત જ નથી. જો તમારી જમીન કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે આપો છો તો પણ જમીનના માલિક તો ખુદ ખેડૂતો જ રહેશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38