ઇસ્લામાબાદઃ વડાપ્રધાન મોદીની પ્રસિદ્ધી હવે ઇમરાનખાનના પાકિસ્તાનમાં દેખાઇ રહી છે, પહેલા પાકિસ્તાની સેનાના અત્યાચાર સામે બલોચની બહેનોએ મોદીની મદદ માંગી હતી હવે અલગ સિંધુ દેશની માંગ સાથે લોકો રસ્તાઓ પર ઉતર્યા છે અને મોદી મોદીના નારા લાગ્યા હતા, વડાપ્રધાન મોદીના પોસ્ટર્સ સાથે લોકોએ ઇમરાનખાન સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. દક્ષિણી સિંધ પ્રાંતને અલગ સિંધુદેશ બનાવવાની માંગ ફરી ઉગ્ર બની છે. સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપકોમાંના એક જીએમ સૈયદની 117મી જયંતિ પર સમર્થકોએ આ પ્રદર્શન કર્યું છે. જેમાં અલગ દેશ માટે મોદી મદદ કરે તેવી માંગ કરવામાં આવી છે.
નોંધનિય છે કે આ રેલીમાં મોદી ઉપરાંત બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, ફ્રાન્સના પ્રમુખ ઇમૈનુઅલ મૈક્રો, સાઉદી અરબના પ્રિંસ મોહમંદ બિન સલમાન અને અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડન, જર્મન ચાંસેલર એન્જલા મર્કેલ સહિતના વિશ્વના જાણીતા નેતાઓના પોસ્ટર દેખાયા હતા અને બધાની પાસે અલગ દેશની જોરદાર માંગ કરવામાં આવી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Muthoot ફાઇનાન્સના ચેરમેન એમજી જ્યોર્જ મુથૂટનું પડી જવાથી મોત, પોલીસે શરૂ કરી તપાસ
2021-03-07 10:16:28
અમેરિકામાં NRI પટેલ દંપતિ પર ફાયરિંગ, પત્નીનું મોત, મૂળ સુરતનો પરિવાર અહીં ચલાવતો હતો મોટલ
2021-03-07 09:53:17
સોલા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી ભાગી છૂટેલા 4 લૂંટારુઓ દેખાયા CCTVમાં
2021-03-07 09:11:00
મોદીને સાંભળવા કોલકત્તામાં સવારથી લોકો ઉમટ્યા, મિથુન ચક્રવર્તી પણ જોડાશે ભાજપમાં
2021-03-07 08:58:42
West Bengal Election: કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો વધુ વિગતો
2021-03-07 08:51:08
17 વર્ષના છોકરાએ માતા-પિતા- બહેનની કુહાડી મારીને કરી નાખી હત્યા, કારણ જાણીને તમે ચોકી ઉઠશો
2021-03-05 21:47:09
ન્યૂઝીલેન્ડમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણીથી લોકોમાં ફફડાટ
2021-03-05 09:21:52
માર્કેટમાં આવી ગઇ છે નકલી કોરોનાની રસી, જાણો ઇન્ટરપોલે શું કહ્યું ?
2021-03-05 09:09:09
સેટેલાઈટ ઈમેજમાં ચીનની હરકતો આવી સામે, ડેપસાંગમાં મેન પોસ્ટ પાસે નાંખ્યા ધામા
2021-03-03 09:14:57