પ્રતિકાત્મક ફોટો
મુંબઇઃ દેશમાં ફરીથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે, ડીઆરઆઇની ટીમે 198 કિલો કિસ્ટલ મેથામ્ફેટામાઇન અને 9 કિલો કોકેઇન જપ્ત કર્યું છે. DRI એ વાશીમાં ઓપરેશન કરીને કુલ 207 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1476 કિલો જેટલી થાય છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) એ બાતમીને આધારે તપાસ કરતા સંતરાની આડમાં આ ડ્રગ્સનો જથ્થો લઇ જવામાં આવતો હોવાનું સામે આવ્યું હતુ, એક ટ્રકમાં આ જથ્થો પકડાયો છે. આ ટ્રકની તપાસ કરતા અધિકારીઓને 207 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતુ.
આ ટ્રકમાં સંતરાના બોક્સમાં પાઉડર સંતાડવામાં આવ્યો હતો. આ જથ્થો ક્યાં ડિલિવરી કરવાનો હતો અને તેને અહીં લાવનાર કંઇ ગેંગ છે તે દિશામાં એજન્સીએ તપાસ હાથ ધરી છે, આ કેસમાં ટૂંક સમયમાં જ ધરપકડનો દૌર શરૂ થઇ શકે છે.
Maharashtra | Directorate of Revenue Intelligence (DRI), Mumbai recovered 198 kg high purity crystal methamphetamine (ice) & 9 kg high purity cocaine worth Rs 1476 crores after a truck carrying imported oranges was intercepted in Vashi, Mumbai: DRI Mumbai
— ANI (@ANI) October 1, 2022
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29