મુંબઇઃ સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં એનસીબી દ્વારા ડ્રગ્સ કેસની તપાસ તેજ બની રહી છે, ગઇકાલે ફિરોઝ નડિયાદવાલાના પત્નીની ધરપકડ કર્યા બાદ આજે અભિનેતા અર્જૂન રામપાલના ઘરે એનસીબીની ટીમે દરોડા કરતા હડકંપ મચી ગયો છે. બાંદ્રા સ્થિત રામપાલના નિવાસસ્થાને એનસીબીનો મોટો કાફલો પહોંચી ગયો છે અને સર્ચ થઇ રહ્યું છે. રામપાલના નજીકના વ્યક્તિની ધરપકડ પછી તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
અગાઉ કંગના રનૌતે બોલીવૂડમાં ડ્રગ્સના દૂષણ મામલે ડ્રગ્સ માફિયાઓ સામે અભિયાન શરુ કર્યું હતુ એક પછી એક અનેક શખ્સોની એનસીબીએ ધરપકડ કરી લીધી છે, ડ્રગ્સ માફિયાઓની પૂછપરછમાં એક પછી એક બોલીવુડની હસ્તીઓના નામ ખુલ્યાં છે, નોંધનિય છે કે રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાના ભાઈની એનસીબીએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી, જેમા અર્જૂન રામપાલના ઘર સુધી એનસીબીની ટીમ પહોંચી ગઇ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
આ વિટામિનની ઉણપથી પીડિત લોકોએ રીંગણ ખાવા જોઈએ, તેની સાથે તમને આ 2 અન્ય મિનરલ્સ પણ મળશે | 2024-03-29 09:52:12
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03