આ કેસમાં PSI એ.એસ. શુક્લાને પણ પૂછપરછ માટે ACB ઓફિસ લઈ જવાયા હતા, તેમની ભૂમિકાની તપાસ શરૂ
મોરબીઃ એસીબીએ 2.30 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે, મોરબીમાં ફરિયાદીની અરજીનો નિકાલ કરવા માટે આ લાંચ લેવામાં આવી હતી.
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુ ગેટ ચોકીના હેડ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાને ACBએ લાંચ (Bribe) લેતા પકડ્યા છે. ACBની ટીમે તેમની ધરપકડ કરી છે અને લાંચની 1.30 લાખની રકમ જપ્ત કરી છે.
અરજીનો નિકાલ કરવા માટે 2.30 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીએ અગાઉ 1 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. બાકીના 1.30 લાખ રૂપિયા લેતી વખતે હેડ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાઈ ગયા છે. ફરિયાદીએ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ્યો હતો. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી કરાઇ હતી. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને તેનો નિકાલ કરવા લાંચ લેવામાં આવી હતી.
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોના મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
જામનગરમાં AAPની સભામાં હોબાળો: એક સમયે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંકનારા ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેંકાયું | 2025-12-05 21:04:42
ગુનો દાખલ: ACB એ સ્ટેટ GST વિભાગના નિવૃત ક્લાસ-1 અધિકારી સામે 3 હજાર રૂપિયાની લાંચ માંગવાના જૂના કેસમાં કરી કાર્યવાહી | 2025-12-05 19:24:33
લાલો ફિલ્મના પ્રમોશનમાં ધક્કામુક્કી: રાજકોટના ક્રિસ્ટલ મોલમાં અફરાતફરી બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ | 2025-12-03 12:55:36