નવી દિલ્હીઃ દેશમાં બહુચર્ચિત રાફેલ ફાઇટર જેટ ડીલ કથિત કૌભાંડની બહુ ચર્ચાઓ પછી અચાનક કોંગ્રેસે આ મુદ્દો છોડી દેવો પડ્યો હતો રાહુલ ગાંધીએ રાફેલની ખરીદીમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ થયાના અનેક વખત આરોપ લગાવીને મોદી સરકાર સામે પ્રદર્શન કર્યું હતુ જો કે જે તે વખતે ફ્રાન્સની સરકારે આ ડીલમાં કોઇ કટકી ન થયાનું કહ્યું હતુ પરંતુ હવે મોદી સરકારની મુશ્કેલીઓ વધે તેવા અહેવાલ સામે આવ્યાં છે.
ફ્રાન્સની સરકારે રાફેલ સોદામાં થયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે એક જજની નિમણૂંક કરી દીધી છે. તે સાથે જ રાહુલે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ચોરીની દાઢીમાં તણખલું. જે તે વખતે કોંગ્રેસે પણ આ ડીલ મામલે ઉચ્ચ તપાસની માંગ કરી હતી
હવે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદ અને હાલના ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોનની આ મામલે પૂછપરછ કરાશે.કારણ કે ભારત સાથેની રાફેલ ડીલ વખતે આ બંને નેતાઓ ફ્રાન્સમાં મહત્વના પદ પર હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33