Wed,16 July 2025,8:43 pm
Print
header

Breaking News: મનરેગાના કરોડો રૂપિયાના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ

  • Published By
  • 2025-05-17 11:58:04
  • /

ભાજપના નેતાનો પરિવાર ભ્રષ્ટાચારમાં લીન

આ ભ્રષ્ટાચારીઓએ સરકારનું કરોડો રૂપિયાનું કરી નાખ્યું

દાહોદઃ આખરે ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે, અંદાજે 71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યાં હતો, જેમાં એક એજન્સી બળવંત ખાબડની હતી. તેમની સાથે તત્કાલિન ટીડીઓ દર્શન પટેલની પણ ધકપકડ થઇ છે.

દાહોદમાં મનરેગા યોજના હેઠળ 2021થી 2025 દરમિયાન ખોટા કામો બતાવવામાં આવ્યાં હતા અને 71 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી દેવામાં આવ્યું હતુ, આ રૂપિયા એજન્સીઓને કામ કર્યાં વગર જ ફાળવી દેવામાં આવ્યાં હતા. આ કેસમાં અગાઉ 5 લોકોની ધરપકડ કરાઇ હતી અને ઉંડી તપાસ બાદ ભાજપ સરકારના મંત્રીના પરિવારની સંડોવળી સામે આવી હતી, જેમની સામે હવે પોલીસે કાર્યવાહી કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch