મહેસાણાઃ એસીબીએ વધુ એક ટ્રેપ કરીને એક શખ્સને ઝડપી લીધો છે. કેતનકુમાર મહેન્દ્રભાઇ પટેલ, હોદ્દો-મુકાદમ (વર્ગ-4), વોટર વર્ક્સ, મહેસાણા નગરપાલિકાને રૂપિયા 2500 ની લાંચ લેતા ઝડપી લીધો છે. આરોપીએ મહેસાણા નગરપાલિકાની વોટર વર્ક્સની ઓફીસમાં જ લાંચ લીધી હતી.
ફરીયાદીને મહેસાણા શહેરના કુલ 25 ફ્લેટના પાણીના કનેક્શન નાંખવાનો કોન્ટ્રક્ટ મળ્યો હતો. મહેસાણા નગરપાલિકાના વોટર વર્ક્સમાં કારકુનનુ કામ કરતા આરોપીએ ફરીયાદી પાસે આ કનેક્શન આપવા બાબતે એક કનેક્શન ના રૂ.200 લેખે 25 કનેક્શનના કુલ રૂ.5,000 ગેરકાયદેસર લાંચની માંગણી કરેલી, રકજકને અંતે એક કનેક્શનના રૂ.100 લેખે 25 કનેક્શનના કુલ રૂ.2500 નક્કી કરેલા. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને આજ રોજ ફરીયાદને આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં આરોપી લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.
ટ્રેપીંગ ઓફીસરઃ એચ.બી.ચાવડા
ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીનગર એકમ
સુપર વિઝન અધિકારીઃ એ.કે.પરમાર
મદદનીશ નિયામક
એ.સી.બી. ગાંધીનગર એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેનેડાના પીએમ માર્ક કાર્નેએ આ ભારતીય મહિલાને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા, ભારત સાથેના સંબંધો સુધરશે | 2025-05-14 09:48:12
અમદાવાદઃ પાલતુ શ્વાને ચાર મહિનાની બાળકી પર કર્યો હુમલો, માથામાં બચકું ભરીને ખોપરી ફાડી નાખતા મોત | 2025-05-14 08:56:23
પાકિસ્તાનને PoK ખાલી કરવા કહી દેવામાં આવ્યું, ભારતે કાશ્મીર મુદ્દે ટ્રમ્પને પણ આપ્યો સણસણતો જવાબ | 2025-05-13 19:57:00
Acb ટ્રેપઃ રૂ.40 હજારની લાંચમાં PSI સહિત બે પોલીસકર્મીઓ પર સકંજો કસાયો | 2025-05-13 19:40:50
આદમપુર એરબેઝ પહોંચીને મોદીએ કહ્યું દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું, પાકિસ્તાનની આ એરબેઝ પર હુમલાની વાત ખોટી સાબિત થઇ | 2025-05-13 16:19:44
ACB ટ્રેપઃ રૂ. 2 લાખની લાંચના કેસમાં ખાણ ખનિજ વિભાગના 4 અધિકારીઓ-કર્મચારીઓ પર સકંજો | 2025-05-13 12:49:10
ડેટિંગ એપ દ્વારા ઉદ્યોગપતિ સાથે રૂ.1.60 કરોડ રૂપિયાની છેતરપિંડી, હનીટ્રેપમાં ફસાવનારા બે આરોપીઓની ધરપકડ | 2025-05-13 09:05:56
અંધશ્રદ્ધા....કડીના ખાવડ ગામે ભુવાએ તલવારથી જીભ કાપી હોવાનો દાવો - Gujarat Post | 2025-05-12 09:00:39
માતર તાલુકાના વારુકાંસ ચોકડી નજીક પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે ટક્કર, 3 લોકોનાં મોત | 2025-05-11 10:01:56
આજથી રાજ્યમાં વરસાદની આગાહી, જાણો- આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે ? | 2025-05-11 09:02:13
કચ્છમાં બ્લેકઆઉટ, લોકો ઘરોમાં રહે... ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ વચ્ચે એડવાઇઝરી જારી | 2025-05-10 15:05:12
કચ્છ સરહદે ભારતીય સેનાએ પાકિસ્તાનના 3 ડ્રોન તોડી પાડ્યાં, રાજ્યમાં ફટાકડા ફોડવા પર અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ | 2025-05-09 15:55:32
8 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી, ખેડૂતોના પાકને નુકસાનની ભીતી- Gujarat Post | 2025-05-04 11:18:09