કાલુપુર પોલીસે મોટા પ્રમાણમાં બ્રાંડના લોગો સાથેના નકલી માસ્ક જપ્ત કર્યાં
અમદાવાદઃ હવે કોરોના સંક્રમણ વધવા ઉપરાંત, માસ્કની ડિમાન્ડ પણ વધી રહી છે. તેવામાં ડુપ્લીકેટ માસ્કનાં વેચાણના પણ કિસ્સા બહાર આવી રહ્યાં છે. અમદાવાદના રિલીફ રોડ પર આવેલી કેટલીક દુકાનોમાં Levis સહિતની બ્રાંડના લોગો સાથેના માસ્કનું વેચાણ થતુ હોવાની માહિતી કોપી રાઇટ કંપની સાથે સંકળાયેલા ભગવાન સોનવણેને મળી હતી. જેના આધારે તેમણે કાલુપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રિલીફ રોડ પર આવેલી પાંચ દુકાનોમાં તપાસ કરતા પોલો, Levis, લોકોસ્ટે અને અંડરઆર્મર નામની કંપનીના 219 જેટલા માસ્ક મળી આવ્યાં હતા, અન્ય સ્થળેથી 100 જેટલા માસ્ક મળી આવ્યાં હતા.
આ અંગે કાલુપુર પોલીસે કોપીરાઇટ એકટનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. કંપનીના દર્શક પરીખે જણાવ્યું કે લીવાઇઝ સહિતની બ્રાંડનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે, અમે વિવિધ બ્રાંડના લોગો ધરાવતા માસ્કનું વેચાણ કરનાર પાંચ વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12