કોલકતા: પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી એક પછી એક નવા નિર્ણય લઇ રહ્યાં છે, પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન અમિત મિત્રાએ રાજ્યમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળમાં પેટ્રોલના ભાવમાં રૂ.1નો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલના નવા ભાવ રવિવાર મધરાતથી લાગુ કરવામાં આવશે.
દેશમાં એક બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. રાજસ્થાનના શ્રીગંગાનગર સહિત અન્ય શહેરોમાં પેટ્રોલ નો ભાવ રૂ.100ની આસપાસ થઈ ગયો છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં પેટ્રોલના ભાવમાં રૂ.1 નો નજીવો ભાવ ઘટાડો પણ અન્ય રાજ્યો માટે ભાવ ઘટાડવા મજબુર કરી શકે છે. મમતા સરકારનો આ નિર્ણય ચૂંટણીલક્ષી છે. જો કે પ્રજાને 1 રૂપિયાના ભાવઘટાડાથી કોઇ મોટો ફરક પડવાનો નથી. ભાવમાં મોટો ઘટાડો જરૂરી છે.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં એક લિટર પેટ્રોલ માટે ગ્રાહકોએ 91.78 રૂપિયા ચૂકવવા પડે છે, એક લિટર ડીઝલ માટે 84.56 રૂપિયા ચૂકવવા પડે છે. મમતા સરકારના આ નિર્ણય બાદ કિંમતમાં એક રૂપિયાનો નજીવો ઘટાડો થયો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38