મુંબઇઃ કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈને મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગે બોર્ડેની પરીક્ષાઓ મુલતવી રાખી છે.રાજ્યના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે વર્તમાન કોરોના વાયરસની સ્થિતિને જોતા ધોરણ 10 અને 12મા માટેની બોર્ડ પરીક્ષા મુલતવી રાખી છે. વર્તમાન પરિસ્થિતિ પરીક્ષાના આયોજન માટે યોગ્ય નથી. વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે.
શિક્ષણમંત્રીએ ટ્વિટર પર જણાવ્યું કે પ્રોફેશનલ કોર્સ માટે પ્રવેશ પરીક્ષાઓની તારીખને ધ્યાનમાં રાખતા, ધોરણ 12ની પરીક્ષા મે મહિનાના અંત સુધીમાં આયોજીત કરવામાં આવશે, જ્યારે ધોરણ 10ની પરીક્ષા જૂનમાં થશે.અમે સ્વાસ્થ્યની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યાં છે.આ પરીક્ષાઓ માટે ફરીથી તારીખ જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય સ્ટેટ હોલ્ડર્સ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, તમામ પક્ષોના પર્તિનિધિઓ, શિક્ષણવિદો અને તકનીકી દિગ્ગજો સાથે ચર્ચા કરીને લેવામાં આવ્યો છે. ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને ભવિષ્યને ધ્યાનમાં રાખતા અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવ્યો છે .
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03