મુંબઇઃ મહારાષ્ટ્રના રાજકારણમાં બળવાખોર નેતાઓ ઉદ્ધવની સામે નમવા તૈયાર નથી. બીજી તરફ શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એકનાથ શિંદે જૂથ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. શિંદે દ્વારા તેમના જૂથને શિવસેના બાળાસાહેબ તરીકે જાહેર કરવાના વિરોધમાં શિવસેના ચૂંટણી પંચમાં જશે. બીજી તરફ એવી માહિતી સામે આવી છે કે શુક્રવારે મોડી રાત્રે એકનાથ શિંદે વડોદરામાં દેવેન્દ્ર ફડણવીસને મળ્યાં હતા.
સૂત્રોના જણાવ્યાં અનુસાર જ્યારે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં હતા. તે સમયે અમિત શાહ પણ વડોદરામાં હાજર હોવાની વાત સામે આવી છે. જો કે શાહ અને શિંદેની મુલાકાત થઈ છે કે નહીં તે સ્પષ્ટ નથી.
વડોદરામાં ગઈકાલે રાત્રે દેવેન્દ્ર ફડણવીસ અને શિંદે વચ્ચે બેઠક થઈ હતી.બંને વચ્ચે રાત્રે 2 વાગ્યાથી સવારે 4 વાગ્યાની વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક માટે ફડણવીસ ઈન્દોરથી દિલ્હી અને પછી વડોદરા આવ્યાં હતા. આ માહિતી સામે આવ્યાં બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે શિંદે જૂથ ગમે ત્યારે ભાજપને સમર્થન આપી શકે છે.
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે કહ્યું કે વિલીનીકરણની કોઈ જરૂર નથી, અમારા જૂથને અલગ ઓળખ આપવામાં આવશે અને અમે કોઈ અન્ય પક્ષ સાથે વિલીનીકરણ કરવાના નથી. અમે હજુ પણ શિવસેનામાં છીએ,એવી ગેરસમજ છે કે અમે પાર્ટી છોડી દીધી છે. અમારા નવા નેતા બહુમતી સાથે ચૂંટાશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38