મુંબઇઃ આજે સવારે મહારાષ્ટ્રના રાયગઢમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રક અને કારની વચ્ચે થયેલી ટક્કરમાં 9 લોકોનાં મોત થઇ ગયા છે. આ ઘટનાની જાણ થતા નજીકના પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર આવીને બચાવ કામગીરીમાં જોડાયો હતો.
Nine killed in car-truck collision on Goa-Mumbai highway
— ANI Digital (@ani_digital) January 19, 2023
Read @ANI Story |https://t.co/ZO4vVEjX0p#GoaMumbaiHighway #Accident #Goa #Mumbai pic.twitter.com/9J0Gh5OOX2
પોલીસના જણાવ્યાં અનુસાર આ અકસ્માત મુંબઈથી 130 કિમી દૂર રાયગઢના રિપોલી ગામમાં સવારે 4.45 વાગ્યે થયો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો સગાસંબંધી હતા, રત્નાગિરીના ગુહાગર જઇ રહ્યાં હતા. સામેથી આવતી ટ્રક મુંબઈ જઈ રહી હતી.
મૃતકોમાં એક બાળકી, ત્રણ મહિલા અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. અકસ્માતની માહિતી મળ્યાં બાદ પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું અને ચાર વર્ષની એક ઘાયલ બાળકીને માનગાંવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
હમ કિસી સે કમ નહીં....વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઇટર પ્લેન તેજસમાં ઉડાન ભરીને કહી આ વાત | 2023-11-25 13:03:37