Tue,16 April 2024,12:50 pm
Print
header

ગુજરાતમાં લોકડાઉન-5ની અફવાઓ ફેલાઇ, CM વિજય રૂપાણીએ કર્યો ખુલાસો

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની સ્થિતીમાં અફવાઓનું માર્કેટ પણ ગરમ છે, ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો અફવાઓ ફેલાવી રહ્યાં છે, 31 મેના દિવસે દેશમાં લોકડાઉન 4 પુરૂ થઇ રહ્યું છે, તે પહેલા ગુજરાતમા લોકડાઉન-5 લાગુ કરીને બધુ બંધ કરી દેવાશે તેવી અફવાઓ વહેતી થઇ છે, જેના પર સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે આ અફવાઓ છે, સરકાર આગામી રણનીતિ પર કામ કરી રહી છે. તેમને કહ્યું કે લોકડાઉન-5 પર હાલમાં કોઇ યોજના નથી.

નોંધનિય છે કે જનતાએ આવી અફવાઓ પર ધ્યાન આપવું નહીં કે 1 જૂનથી લોકડાઉન 5 લાગુ કરાશે અને ફરીથી બધુ બંધ કરી દેવામાં આવશે, કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે સરકાર રણનીતિ પર કામ કરી રહી છે, બીજી તરફ અફવાઓ ફેલાવનારા લોકો સામે પણ પોલીસ નજર રાખી રહી છે અને ખોટી માહિતી આપનારા લોકો સામે પોલીસ કાર્યવાહી કરશે.  

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch