શામળાજીના ઓડ જિલ્લા પંચાયતની બેઠક પરથી પૂર્વ આઇપીએસ મનોજ નિનામાની હાર
અમદાવાદઃ રાજ્યમાં આજે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં અનેક ઉલટફેર જોવા મળ્યાં છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણીને મતદારોએ નકારી દીધા છે.
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી માટે આ પરિણામો આંચકાજનક રહ્યાં છે. તેઓ જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી લડ્યા હતા. અગાઉ વિસાવદરથી આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. જો કે, ભાજપે તેમને વિધાનસભાની પેટાચૂંટણીમાં ટિકિટ આપવાને બદલે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉતાર્યા હતા. ભૂપત ભાયાણીનો 1700 મતોથી પરાજય થયો છે. સુરતમાંથી આપના મનોજ સોરઠિયા, રાજકોટમાંથી આર જે આભાની પણ હાર થઈ છે
ખેડૂત આગેવાન તરીકે જાણીતા રાજુ કરપડાની જીત થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી-2 બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ચૂંટણીના થોડા દિવસ પહેલા રાજુ કરપડા આપ છોડીને ભાજપમાં જોડાયા હતા. પક્ષ પલટાના બીજા જ દિવસે ભાજપે તેમને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યાં હતા.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
કલોલમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસથી મોત | 2026-05-15 18:05:51
મનાલી પાસે ભાવનગરનો પરિવાર વિખેરાયો, કાર ખીણમાં પડતા 5 નાં મોત | 2026-05-11 10:19:26