અમદાવાદઃ દારૂની મહેફિલમાં પોલીસે દરોડા કરીને 12 આરોપીઓને ઝડપી લીધા છે, જેમાં બાવળા પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર કોમલબા ડાભીના પતિ મયુરધ્વજ અજીતસિંહ ડાભી પણ ઝડપાયા છે.
પોલીસને બાતમી મળતાં તેમની ટીમમે એક ફાર્મ હાઉસ પર દરોડા કર્યા હતા અને 12 આરોપીઓને ઝડપી લીધા હતા. આ ફાર્મ હાઉસ પરથી 3 દારૂની બોટલો, 16 મોબાઈલ ફોન અને 6 લક્ઝરી કાર જપ્ત કરાઇ છે. અંદાજે 35 લાખ 87 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દારૂની મહેફિલમાં પકડાયા આરોપીઓનાં નામો
- મયુરધ્વજ અજીતસિંહ ડાભી
- હરદીપસિંહ અજીતસિંહ પઢેરિયા
- કેશરીસિંહ ખુમાનસિંહ પઢેરીયા
- હર્ષદ કનૈયાલાલ ઠક્કર
- રીકીન હસમુખભાઇ ઠક્કર
- અશોક સુરેન્દ્રભાઈ ઠક્કર
- નવીન ઘનશ્યામભાઈ ઠક્કર
- મહેન્દ્રસિંહ ભીખુભાઈ નકુમ
- સંજયસિંહ ગંભીરસિંહ પરમાર
- ગૌરવસિંહ દિલીપસિંહ પરમાર
- જયદીપસિંહ સુખદેવસિંહ વાઘેલા
- રાજેન્દ્રસિંહ નટુભા રાઠોડ
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડિંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં થયો મોટો ખુલાસો, પોલીસે મોબાઈલ ચેક કરતા કારણ સામે આવ્યું | 2026-03-09 18:32:38
T- 20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યાએ પોતાના આગામી મોટા લક્ષ્યનો ખુલાસો કર્યો, 2028 વિશે આ વાત કહી | 2026-03-09 08:36:15
T-20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતની ભવ્ય જીત, ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું, ઠેર ઠેર ઉજવણી | 2026-03-08 22:53:27
અમદાવાદમાં ક્રિકેટ ફિવર: દેશભરમાંથી અનેક હસ્તીઓ પહોંચી, ભારતની જીત માટે હવનો પણ થયા | 2026-03-08 13:23:02
ACB ટ્રેપમાં ટેક્ષ વેલ્યુએશન વિભાગના જુનિયર ક્લાર્ક ઝડપાયા, 30 હજાર રૂપિયાની કરી હતી માંગણી | 2026-03-08 09:44:47
અંગદાન કરી માનવતા મહેકાવનારી 30 મહિલાઓનું વિશેષ સન્માન, શેલ્બી હોસ્પિટલ્સ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત હતો કાર્યક્રમ | 2026-03-07 18:21:20