લાહોરઃ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યા છે. મહારાજા રણજીતસિંહની પ્રતિમાને તોડી પાડવામાં આવી છે. આ કૃત્ય તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન સાથે જોડાયેલા કટ્ટરપંથીએ કર્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર પ્રતિમા તોડનારા લોકોને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા છે. અગાઉ હિન્દુઓની આસ્થા સમાન ગણેશ મંદિરમાં તોડફોડ કરાઇ હતી.
#Shameful this bunch of illiterates are really dangerous for Pakistan image in the world https://t.co/TXoAXCQtWW
— Ch Fawad Hussain (@fawadchaudhry) August 17, 2021
લાહોર કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીતસિંહના સ્ટેચ્યૂ પર હુમલો કરવામાં આવ્યો છે. રણજીતસિંહના સ્ટેચ્યૂ પર આ ત્રીજી વખત હુમલો થયો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે જેમાં હુમલાખોરે હાથથી સ્ટેચ્યૂ પર હુમલો કર્યો અને સ્ટેચ્યૂને તોડી નાખ્યું હતુ, જે ઘોડા પર બનાવેલું છે. ત્યાં હાજર અન્ય લોકોએ આવીને કટ્ટરપંથીને અટકાવ્યો હતો. આ પ્રતિમા કાંસામાંથી બનાવાયેલી છે અને તેનુ કદ નવ ફૂટનું છે આ સ્ટેચ્યૂમાં રણજીતસિંહ ઘોડા પર બેઠા છે હાથમાં તલવાર છે. આ પ્રતિમાને 2019માં લગાવવામાં આવી હતી.
આરોપી યુવકે જણાવ્યું કે મૌલાના ખીમ હુસૈન રિઝવીએ તેમના ભાષણોમાં મહારાજા રણજીતસિંહ પર મુસ્લિમોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેથી જ તે મહારાજા રણજીતસિંહને નફરત કરે છે. પાકિસ્તાન પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરાઇ છે. હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33