કાનપુરઃ 8 પોલીસકર્મીઓની હત્યામાં ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના 5 સાથીઓનું પોલીસે એન્કાઉન્ટર કરી નાખ્યું છે, અન્ય સાથીઓને પણ પોલીસ શોધી રહી છે, એન્કાઉન્ટપ પર વિપક્ષોએ અનેક સવાલ પણ ઉભા કર્યા છે. આ બધાની વચ્ચે હવે વિકાસ દુબેના પત્ની રૂચા દુબેને કાનપુર પોલીસે છોડી મુક્યાં છે, અગાઉ પોલીસ હત્યાકાંડમાં દુબેના પત્નીની ભૂમિકા છે કે નહીં તે મામલે તપાસ થઇ રહી હતી, જેમાં પોલીસને કોઇ પુરાવા નથી મળ્યાં કે રૂચાની આ મામલે કોઇ ભૂમિકા છે કે નહીં.
તપાસને અંતે પોલીસે વિકાસ દુબેના પત્નીને જવા દીધા છે, તેમની સામે કોઇ કેસ દાખલ કર્યો નથી. કાનપુરના એસએસપી દિનેશ કુમારે વાત કરતા રૂચા દુબે નિર્દોષ હોવાનું જણાવ્યું છે. જ્યારે દુબે ગેંગ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી ત્યારે રૂચા ઘરે હાજર ન હતા.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે CSKનું મોટું પરાક્રમ, GTએ શુભમન ગિલની કેપ્ટન્સીમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો | 2024-03-27 09:51:59