મુંબઇઃ 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ઍવોર્ડ સમારંભનું આયોજન થયું હતું. કોરોના વાયરસની મહામારીને લીધે આ સેરેમની એક વર્ષ માટે મોડી થઈ હતી. દર વર્ષે 3 મેના રોજ થનારી આ ઍવોર્ડ સેરેમનીનું આયોજન નેશનલ મીડિયા સેન્ટરમાં કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર રાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડની જાહેરાત કરી હતી. સેરેમનીમાં 2019માં બનેલી ફિલ્મો માટે ઍવોર્ડની જાહેરાત કરવામાં આવી.
આ સેરેમનીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા 1 જાન્યુઆરી 2019 થી લઈને 31 ડિસેમ્બર 2019 સુધી સર્ટિફાઈડ કરવામાં આવેલી ફિલ્મોના ઍવોર્ડ વિતરણ માટેની એન્ટ્રી લેવામાં આવી છે. ઍવોર્ડ માટે એન્ટ્રીની અંતિમ તારીખ 17 ફેબ્રુઆરી 2020 સુધી રાખવામાં આવી હતી. આ સેરેમની 2020માં થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને આજે આયોજિત કરવામાં આવી હતી.
કંગના રણૌતને મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ ઍવોર્ડ મળ્યો છે. જ્યારે ભોંસલે ફિલ્મ માટે મનોજ બાજપેયીને બેસ્ટ એક્ટરનો ઍવોર્ડ મળ્યો છે. બેસ્ટ એક્ટર માટે બે અભિનેતાને ઍવોર્ડ મળ્યાં છે. મનોજ બાજપાઈ સિવાય ધનુષને અસુરન માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઍવોર્ડ મળ્યો છે. સ્વ.સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેને બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ ઍવોર્ડ મળ્યો છે.
સોહિની ચટ્ટોપાધ્યાયને મળ્યો બેસ્ટ ફિલ્મ ક્રિટીક્સ ઍવોર્ડ, રાધા ફિલ્મને મળ્યો બેસ્ટ એનિમેશન ફિલ્મ ઍવોર્ડ, બારડોને મળ્યો બેસ્ટ મરાઠી ફિલ્મ ઍવોર્ડ, જક્કાલ (મરાઠી)ને મળ્યો બેસ્ટ ઈન્વેસ્ટીગેશન ફિલ્મ ઍવોર્ડ, છિછોરેને મળ્યો બેસ્ટ હિંદી ફિલ્મ ઍવોર્ડ, છોરી છોરો સે કમ નહીંને મળ્યો બેસ્ટ હરિયાણવી ફિલ્મ ઍવોર્ડ, વાઈલ્ડ કર્ણાટક, સર ડેવિડ અટેન્બર્ગને બેસ્ટ નરેશન માટે મળ્યો ઍવોર્ડ,રબ દા રેડિયો 2ને મળ્યો બેસ્ટ પંજાબી ફિલ્મ ઍવોર્ડ, કેશરી માટે બી પ્રાકને મળ્યો બેસ્ટ પ્લેબેક સિંગરનો ઍવોર્ડ, મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે કંગના રણૌતને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો ઍવોર્ડ, ભોંસલે ફિલ્મ માટે મનોજ બાજપેયીને મળ્યો બેસ્ટ એક્ટરનો ઍવોર્ડ, અ ગાંધીયન અફેરઃ ઈન્ડિયાઝ ક્યુરિયસ પોર્ટ્રાયલ ઓફ લવ સિનેમા બાય સંજય સૂરીને મળ્યો બેસ્ટ બુક ઓફ સિનેમાનો ઍવોર્ડ
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
આ વિટામિનની ઉણપથી પીડિત લોકોએ રીંગણ ખાવા જોઈએ, તેની સાથે તમને આ 2 અન્ય મિનરલ્સ પણ મળશે | 2024-03-29 09:52:12
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03