ફાઇલ ફોટો
કાબૂલઃ અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યા પછી અહી હાહાકાર મચી ગયો છે. હવે કાબૂલથી યુક્રેનનું એક વિમાન હાઇજેક કરી લેવામાં આવ્યું છે. ખુદ યુક્રેનના મંત્રીએ આ માહિતી આપી છે, યુક્રેન સરકારે તેના નાગરિકોને લેવા માટે એક વિમાન કાબૂલ એરપોર્ટ પર મોકલ્યું હતુ, જેમાં કલાકો પછી પણ આ વિમાનનો કોઇ પત્તો નથી, વિમાન પાછું ન આવતા સરકારે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વિમાનનું અપહરણ કરી લેવાયું છે.
A Ukrainian plane that arrived in Afghanistan to evacuate Ukrainians has been hijacked by unidentified people who flew it into Iran, Ukraine’s Deputy Foreign Minister Yevgeny Yenin says: Russian News Agency TASS pic.twitter.com/imHpp5bK6G
— ANI (@ANI) August 24, 2021
યુક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રી યેવગેની યેનિને કહ્યું છે કે અમારા નાગરિકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ વિમાન કોણે હાઇજેક કર્યું છે તેની કોઇ માહિતી સામે આવી નથી. પરંતુ જાણવા મળ્યું છે કે આ વિમાનને ઇરાક લઇ જવામાં આવ્યું છે. સરકાર પોતાના નાગરિકોને બચાવવા તમામ પ્રયાસ કરશે. નોંધનિય છે કે આ વિમાનમાં યુક્રેનના 40 નાગરિકો હોવાની આશંકા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44