Sun,08 September 2024,12:53 pm
Print
header

જૂનાગઢઃ ઉત્તરાયણના તહેવાર પર માતમ, સેલ્ફીના ચક્કરમાં 3 લોકોનાં ડેમમાં ડૂબી જવાથી મોત

જૂનાગઢઃ માળિયાહાટીમાં આવેલા ભાખરવડ ડેમમાં ત્રણ લોકોનાં મોત થઇ ગયા છે, સેલ્ફી લેવા ગયેલા 3 યુવકો અને 1 યુવતી ડેમમાં પડી જતા તેમાંથી ત્રણના મોત થઇ ગયા છે. એકનો બચાવ થયો છે. આ લોકો રજા હોવાથી ફરવા અહીં આવ્યાં હતા અને તેમની સાથે આ દુર્ઘટના બની હતી. પોલીસે ડેમમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે.

સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણનાં મોત 

તહેવાર પર પરિવારમાં છવાયો માતમ

ડેમના પાણીમાંથી બહાર કઢાયા મૃતદેહો 

બે યુવકો અને એક યુવતીનું મોત થઇ ગયું છે, તેઓ કેશોદના થલી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.મૃતકોમાં હેતલબેન અને જીતેન્દ્રગીરી ભાઇ બહેન હતા, દિનેશપરી નામના યુવકનું પણ મોત થઇ ગયું છે, તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch