Mon,06 December 2021,8:31 am
Print
header

Us પ્રેસિડેન્ટ જો બાઈડેને શી જિનપિંગ સાથે કરી શિખર બેઠક, કહી આ વાત

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને વ્હાઇટ હાઉસથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વર્ચૂઅલ શિખર બેઠક કરી હતી. બેઠકમાં તેમણે ચીનને મહાશક્તિ સાથે સંઘર્ષ ઓછો કરવા કહ્યું હતું.અમેરિકન તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, બાઈડેને ચીનને એક જવાબદાર દેશની જેમ નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.

આ બેઠકથી બંને દેશોના સંબંધમાં આવેલી કડવાશ દૂર થશે તેમ માનવામાં આવે છે. વિશ્વના બંને મોટા અર્થતંત્ર કોવિડ-19 મહામારીની ઉત્પતી, બેઇજિંગના પરમાણુ શસ્ત્રાગારના વિસ્તાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ છે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ એન્ડ જોબ્સ એકટ બિલ પર હસ્તાક્ષર કર્યાં છે.નોંધનિય છે કે અગાઉ ભારત-ચીન સરહદ પર તનાવને લઇને પણ અમેરિકાએ ચીનને ટકોર કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch