જાપાનમાં ફરી એક વખત કુદરતે કહેર વર્તાવ્યો છે, ભયંકર વાવાઝોડા હગિલીસને કારણે વરસાદ બાદ પુરની સ્થિતિ ઉભી થઇ છે, અનેક શહેરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે, વીજ પૂરવઠો ખોરવાઇ ગયો છે, વાવાઝોડાને કારણે મકાનો ધરાશાઇ થઇ ગયા છે. લોકોએ જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં હાલાકી પડી રહી છે, અંદાજે 73 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, અગલ અલગ શહેરોમાં 35 લોકોનાં મોત થયા છે અને 100 કરતા વધુ લોકો ઘાયલ થયા છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે, લોકોને જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવી છે.
220 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી વાવાઝોડું રાજધાની ટોકિયો તરફ આગળ વધી રહ્યું છે, જેથી ટોકિયોમાં પણ તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલી દેવામાં આવ્યાં છે, અંદાજે 2000 જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ થઇ છે, કેટલાક શહેરોમાં બુલેટ ટ્રેન પણ પાણીમાં ગરકાવ થઇ ગઇ છે, સ્કૂલો-કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવાઇ છે અને સમગ્ર સરકારી તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું છે.
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33